WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
02637-258140
mahilacollege100@yahoo.inનવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નાગરિકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં અને આવતી કાલના હવામાન વિભાગના એલર્ટને ધ્યાને લેતા તા. ૦૮/૦૭/૨૦૨૬થી શરૂ થતી સિનિયર ક્લાર્કની અને લેબ આસિસ્ટન્ટ (હોમ સાયન્સ)ની પરીક્ષા હાલ પૂરતી મૌકૂફ રાખવામા આવી રહી છે. હવે પછી આ પરિક્ષાની તારીખો વેબ સાઇટ પર આપને જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોતાં રહેવું.