WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
WELCOME TO H. R. SHAH MAHILA ARTS & COMMERCE COLLEGE, NAVSARI એચ. આર. શાહ મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
એન્ટી-રેગગિંગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિધ્યાર્થીઓમાં રેગગિંગ અંગે જાગૃમત લાવ માટે વયાખ્યાનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસાંગે મહિલા પોલીસ સ્ટેશન, નવસારીના હેડ કોન્સ્ટેબલ રામિલાબેન તથા કોન્સ્ટેબલ સપના ગડથરીયાએ ઉપસ્સ્થત વિધ્યાથીઓને રેગગિંગ શુ છે, તેના કારણો, થતી અસરો, કાયદાકીય પ્રાવધાનો તથા રેગગિંગ થાય ત્યારે કઈ રીતે ફરરયાદ કરવી, તે અંગે માહિતી આપી હતી.